Events
Events
કયા ફિલ્ડમાં આગળ વધવું અને ભવિષ્યમાં શું કરવું તે બાળક માટે સૌથી મોટો પ્રશ્ન છે, બાળકને સરખી રીતે માર્ગદર્શન આપી શકાય તથા તેમને વિવિધ કરિયર વિષે તથા આગળની તક વિષે સમજાવવા કરિયર માર્ગદર્શન સેમિનાર રાખેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ
વાર
સમય
સ્થળ
સ્પીકર
બાળકે માતા અથવા પિતા સાથે આવવું.